Twitter Twitter
x
Book Ticket
Fees & Timing

Hall of Space & Hall of Science

Description :

Hall of Space and Hall of Science was inaugurated and opened for visitors by then Chief Minister of Gujarat Shri Narendra Modi and then Leader of Opposition Shri L. K. Advani on 4th May 2008.

Hall of Space

          Hall of Space is a high tech exhibition with an area of 20,000sq. ft.

          Hall of Space has more than 90 visitor interactive exhibits covering all major areas of space science.

          Hall of Space includes exhibit areas such as:  

          Space Exploration

          India in Space

          Television

          Communication

          Solar system Interactive Show

          Life in Outer space Show

          Mission to Mars Space Ride.

          Globe & Satellite.

          PSLV Launching demonstration

          Moon Walking demonstration

          Inter Planetary Weighing Machine

          Chandrayaan

          Mars Capsule

          Kalpana Chawla Space Capsule

Hall of Space

          The space exploration area covers the major breakthrough in space research and its development with high resolution photographs and visitor interactive computer control exhibits.

          India in Space Showcases the brilliant Achievement of Indian Space Research Organization (ISRO) with prototype models of all major Indian satellites and launch vehicles.

          Hall of Space involves visitors to explore the solar system and beyond with animatronics sound synchronized Pneumatic robots and seven screen projection through Solar System interactive and Life in outer space shows.

          The visitors also experience walking on the moon and check their body weights on different planets with interplanetary weighing machine exhibit.

          Chandrayaan a major milestone in Indian space programme is presented with PLC automated electronic control system showing the journey of Chandrayaan 1 to the moon.

          PSLV launching demonstrates the live launching of Chandrayaan1 by PSLV C-11 which amuses the visitors with information.

Hall of Science

          In Hall of Science visitors discover science by themselves.

          Hall of Science in Science City urges the visitors to touch and study science in the exhibits.

          Hall of Science has more than 100 scientific exhibits exploring the fascinating face of basic sciences.

          Hall of Science includes exhibit areas such as:

          Mechanics

          Sound

          Transformation of Energy

          Mathematics

          Vision

          Light

          Mirrors

Hall of Science

          Mechanics exhibit area explores the laws of mechanics, working of gears, generation of electricity through bicycle motion etc.

          Sound exhibit area covers all the scientific principles related to sound and its interference.

          Transformation of energy has basic energy exhibits showcasing the conversion of various forms of energy to one another.

          Mirrors give fun and edutainment to visitors and they explore the magic of mirrors.

          Vision amuses the visitors with detailed information related to brain, light and human eye.

          Mathematics area has exhibits on ellipse, hyperbola, mobius curve and highlights the importance of mathematics in daily life.

          Light Island fascinates the visitors with exhibits on reflection, refraction, polarization, fibre optics, lasers etc.

Hall of Space & Hall of Science

વધુ વિગત :


હોલ ઓફ સ્પેસ અને હોલ ઓફ સાયન્સનું ઉદ્ઘાટન ૪ મે ૨૦૦૮ ના રોજ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને તત્કાલીન વિપક્ષના નેતા શ્રી એલ.કે. અડવાણી દ્વારા મુલાકાતીઓ માટે કરવામાં આવ્યું હતું અને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

હોલ ઓફ સ્પેસ

હોલ ઓફ સ્પેસ એ આશરે ૨૦,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તાર માં આકાર પામેલું એક ઉચ્ચ તકનીકી પ્રદર્શન છે.

હોલ ઓફ સ્પેસમાં મુલાકાતીઓ માટે આશરે ૯૦ થી વધુ ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો (એક્ઝીબીટ્સ) છે, જે અવકાશ વિજ્ઞાનના તમામ મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે.

હોલ ઓફ સ્પેસના મુખ્ય આકર્ષણો છે:

અંતરિક્ષ સંશોધન 

 અવકાશમાં ભારત

·      ટેલીવિઝન

ક્મ્યુનિકેશન  

સોલર સિસ્ટમ ઇન્ટરેક્ટિવ શો

લાઈફ ઇન આઉટર સ્પેસ શોમાં

મિશન ટુ માર્સ સ્પેસ રાઈડ.

ગ્લોબ અને સેટેલાઇટ.

• PSLV લોન્ચિંગ પ્રદર્શન

મૂન વૉકિંગનું પ્રદર્શન

ઇન્ટર પ્લેનેટરી વેઇંગ મશીન

ચંદ્રયાન

માર્સ કેપ્સ્યુલ

હોલ ઓફ સ્પેસ

·         અવકાશ સંશોધન વિભાગ મુલાકાતીઓ  માટે ઉચ્ચ રિઝોલ્યુશન ફોટોગ્રાફ્સ તેમજ ઇન્ટરેક્ટિવ કમ્પ્યુટર નિયંત્રિત  એક્ઝીબીટ્સ સાથે  અવકાશ સંશોધન માં મુખ્ય સફળતાઓ સાથે તેના  વિકાસ ને આવરી લે છે.

·          અવકાશમાં ભારત તમામ મુખ્ય ભારતીય ઉપગ્રહો અને પ્રક્ષેપણ વાહનોના પ્રોટોટાઈપ મોડલ સાથે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ની શાનદાર સિદ્ધિ દર્શાવે છે.

·       હોલ ઓફ સ્પેસમાં મુલાકાતીઓ એનિમેટ્રોનિક્સ સાઉન્ડ સિંક્રનાઇઝ્ડ ન્યુમેટિક રોબોટ્સ અને સેવન  સ્ક્રીન પ્રોજેક્શન સાથે સોલાર સિસ્ટમ ઇન્ટરેક્ટિવ અને લાઇફ ઇન આઉટર સ્પેસ શો દ્વારા સૌર સિસ્ટમ અને તેનાથી આગળની શોધખોળ    ની જાણકારી  મેળવે છે.

·          મુલાકાતીઓ ઇન્ટર પ્લેનેટરી વેઇંગ મશીન માર્ફતે વિવિધ ગ્રહો પર તેમના શરીરનું વજન તપાસે છે  તેમજ મૂન વૉકિંગ પ્રદર્શન દ્વારા ચંદ્ર પર ચાલવાનો અનુભવ પણ કરે છે.

·          ચંદ્રયાન ભારતીય અવકાશ કાર્યક્રમ ની  એક મુખ્ય સીમાચિહ્નરૂપ સફ્ળતા પીએલસી ઓટોમેટેડ ઈલેક્ટ્રોનિક કંટ્રોલ સિસ્ટમ દ્વારા  મુલાકાતીઓ ને ચંદ્રયાન ૧  ની ચંદ્ર સુધીની યાત્રા દર્શાવે છે.

·          PSLV પ્રક્ષેપણ એક્ઝીબીટ, PSLV C-૧૧ દ્વારા ચંદ્રયાન૧ નું જીવંત પ્રક્ષેપણ દર્શાવે છે જે મુલાકાતીઓને માહિતીથી આનંદિત કરે છે.

 

હોલ ઓફ સાયન્સ

·         હોલ ઓફ સાયન્સમાં મુલાકાતીઓ પોતાની જાતે શોધ પ્રક્રિયા મારફ્તે વિજ્ઞાન શીખે  છે.

·          સાયન્સ સિટીમાં આવેલ હોલ ઓફ સાયન્સ મુલાકાતીઓને સ્પર્શ દ્વારા વિજ્ઞાન નું અભ્યાસ કરવા પ્રોત્સાહિત  કરે છે.

·          હોલ ઓફ સાયન્સમાં આશરે  ૧૦૦ થી વધુ બહુવિવિધ  વૈજ્ઞાનિક પ્રદર્શનો (એક્ઝીબીટ્સ) છે.

·          હોલ ઓફ સાયન્સમાં પ્રદર્શન મુખ્ય આકર્ષણો છે:

  • ·          મિકેનિક્સ

  • ·          ધ્વનિ

  • ·          ઉર્જાનું રૂપાંતરણ

  • ·         ગણિત

  • ·         દ્રષ્ટિ

  • ·         પ્રકાશ

  • ·         અરીસાઓ

હોલ ઓફ સાયન્સ

  • ·         મિકેનિક્સ એક્ઝીબીટ્સ વિભાગ, મિકેનિક્સના નિયમો, ગિયર્સનું કામ, સાયકલ ગતિ દ્વારા વીજળીનું ઉત્પાદન વગેરે એક્ઝીબીટ્સ નું  નિરીક્ષણ  કરે છે.

  • ·          ધ્વનિ એક્ઝીબીટ્સ વિભાગ , ધ્વનિ અને તેના વ્યતિકરણ સંબંધિત તમામ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને આવરી લે છે.

  • ·          ઉર્જા રૂપાંતરણ એક્ઝીબીટ્સ વિભાગ માં ઉર્જા ના મૂળભૂત એક્ઝીબીટ્સ છે જે એક બીજામાં ઊર્જાના વિવિધ સ્વરૂપોના રૂપાંતરણને દર્શાવે છે.

  • ·          મિરર્સ(અરીસાઓ) એક્ઝીબીટ્સ વિભાગ મુલાકાતીઓને આનંદ અને મનોરંજન આપે છે અને તેઓ અરીસાના જાદુ થી અભિભુત થાય છે.

  • ·         વિઝન એક્ઝીબીટ્સ વિભાગ મુલાકાતીઓને મગજ, પ્રકાશ અને માનવ આંખ સંબંધિત વિગતવાર માહિતીથી આનંદિત કરે છે.

  • ·          ગણિતના એક્ઝીબીટ્સ વિભાગ માં  લંબગોળ, અતિપરવલય, મોબિઅસ કર્વ ના  એક્ઝીબીટ્સ છે અને  આ વિભાગ રોજિંદા જીવનમાં ગણિતના મહત્વને પ્રકાશિત કરે છે.

  • ·          લાઇટ આઇલેન્ડ એક્ઝીબીટ્સ વિભાગ ,  પરાવર્ત, વક્રીભવન, ધ્રુવીકરણ, ફાઇબર ઓપ્ટિક્સ, લેસર વગેરે એક્ઝીબીટ્સ દ્વારા મુલાકાતીઓને આકર્ષિત કરે છે.

Hall of Space & Hall of Science

अधिक जानकारी :


हॉल ऑफ स्पेस और हॉल ऑफ साइंस का उद्घाटन ४ मई २००८  को गुजरात के तत्कालीन मुख्यमंत्री श्री नरेंद्र मोदी और तत्कालीन विपक्ष के नेता श्री एल.के.अडवानी द्वारा किया गया और आगंतुकों के लिए खोल दिया गया था।

हॉल ऑफ स्पेस

हॉल ऑफ स्पेस लगभग २०००० वर्ग फुट के क्षेत्र में फैली एक उच्च तकनीक प्रदर्शनी है।

हॉल ऑफ स्पेस में आगंतुकों के लिए ९० से अधिक इंटरैक्टिव प्रदर्शनियां (एक्झीबीटीस) हैं, जो अंतरिक्ष विज्ञान के   सभी प्रमुख क्षेत्रों को समावेश करती हैं।

हॉल ऑफ स्पेस के मुख्य आकर्षण हैं:

अंतरिक्ष अन्वेषण

  • अंतरिक्ष में भारत

टेलीविजन

संचार (कोम्युनिकेशन)

सौर मंडल इंटरैक्टिव शो

लाइफ इन आउटर स्पेस शो

मिशन टु मार्स राइड

ग्लोब एन्ड सॅटॅलाइट

पीएसएलवी प्रक्षेपण प्रदर्शन

मून वॉकिंग प्रदर्शन

इंटरप्लेनेटेरी वेइहींग मशीन

चंद्रयान

मंगल ग्रह कैप्सूल

 

हॉल ऑफ स्पेस

अंतरिक्ष अन्वेषण विभाग उच्च रिज़ॉल्यूशन वाली तस्वीरों के साथ-साथ इंटरैक्टिव कंप्यूटर नियंत्रित प्रदर्शनों द्वारा आगंतुकों के लिए के अंतरिक्ष अन्वेषण में हुए सफलताओं का समावेश करता है।

अंतरिक्ष में भारत सभी प्रमुख भारतीय उपग्रहों और प्रक्षेपण वाहनों के प्रोटोटाइप मॉडल के साथ भारतीय अंतरिक्ष अनुसंधान संगठन (इसरो) की उत्कृष्ट उपलब्धि को प्रदर्शित करता है।

हॉल ऑफ स्पेस में आगंतुक, एनिमेट्रॉनिक्स ध्वनि सिंक्रनाइज़ रोबोट और सेवन स्क्रीन प्रोजेक्शन के साथ सौर मंडल इंटरएक्टिव और लाइफ इन आउटर स्पेस शो के माध्यम से सौर मंडल और उससे आगे की खोज के बारे में सीखते हैं।

आगंतुक इंटरप्लेनेटेरी वेइहींग मशीन के माध्यम से विभिन्न ग्रहों पर अपने शरीर के वजन की जांच करते हैं और मून वॉकिंग प्रदर्शनी के माध्यम से चंद्रमा पर चलने का अनुभव भी लेते हैं।

चंद्रयान भारतीय अंतरिक्ष कार्यक्रम की एक प्रमुख उपलब्धि है जो आगंतुकों को पीएलसी ऑटोमेटेड इलेक्ट्रॉनिक सीस्टम के माध्यम से चंद्रयान १  की चंद्रमा तक की यात्रा दिखाती है।

PSLV लॉन्च प्रदर्शनी में PSLV C-11 द्वारा चंद्रयान १ के लाइव लॉन्च को दिखाया गया है जो जानकारी के साथ आगंतुकों का मनोरंजन भी करता है।

 

हॉल ऑफ साइंस

हॉल ऑफ साइंस में आगंतुक स्वयं खोज प्रक्रिया के माध्यम से विज्ञान सीखते हैं।

साइंस सिटी में हॉल ऑफ साइंस आगंतुकों को स्पर्श के माध्यम से विज्ञान का पता लगाने के लिए प्रोत्साहित करता है।

हॉल ऑफ साइंस में १०० से अधिक विविध वैज्ञानिक प्रदर्शनियाँ (एक्झीबीटीस) हैं।

हॉल ऑफ साइंस के मुख्य आकर्षण हैं:

मिकेनिक्स

आवाज़ (साउंड)

ऊर्जा का रूपांतरण

गणित (मैथेमेटिक्स)

दृष्टि (विजन)

प्रकाश (लाइट)

दर्पण

हॉल ऑफ साइंस

मिकेनिक्स विभाग यांत्रिकी के नियमों, गियर के काम करने, साइकिल की गति से बिजली उत्पादन आदि पर प्रदर्शनियों का निरीक्षण कराता है।

ध्वनि (साउंड) अनुभाग ध्वनि और उसके परिवर्तन से संबंधित सभी वैज्ञानिक सिद्धांतों को शामिल करता है।

ऊर्जा रूपांतरण प्रदर्शन अनुभाग में बुनियादी ऊर्जा प्रदर्शन शामिल हैं जो ऊर्जा के विभिन्न रूपों का एक दूसरे में रूपांतरण दिखाते हैं।

दर्पण प्रदर्शनी अनुभाग आगंतुकों को प्रसन्न और मनोरंजन करता है और उन्हें दर्पण के जादू से मंत्रमुग्ध कर देता है।

विज़न प्रदर्शनी अनुभाग आगंतुकों को मस्तिष्क, प्रकाश और मानव आँख के बारे में विस्तृत जानकारी प्रदान करता है।

गणित प्रदर्शनी अनुभाग में दीर्घवृत्त, हाइपरबोला, मोबियस कर्व पर प्रदर्शनियां हैं और यह अनुभाग दैनिक जीवन में गणित के महत्व पर प्रकाश डालता है।

लाइट आइलैंड प्रदर्शनी अनुभाग परावर्तन, अपवर्तन, ध्रुवीकरण, फाइबर ऑप्टिक्स, लेजर आदि पर प्रदर्शन के साथ आगंतुकों को आकर्षित करता है।