x
Book Ticket
Fees & Timing
Cart

TERRAIN ROBOTS

Description :

 

TERRAIN ROBOTS

વધુ વિગત :

સ્થલીય રોબોટ એટલે એવા રોબોટ્સ જેનો ઉપયોગ ખાસ કરીને જ્યાં ગાઢ જંગલ કે ઉંચા-નીચા ખાડા-ટેકરામાંથી પસાર થવાનું મુશ્કેલ હોય ત્યાં દેખરેખ, સંશોધન અને મોજણીના કામો માટે થાય છે. આ ખૂબ સખ્ત રોબોટ છે જે કોઈપણ વિકટ સ્થિતિમાં પણ કામ કરી શકે તેના માટે તૈયાર કરાયા છે અને માટે તે સૈન્ય તથા શોધ અને બચાવ કામગીરીઓમાં શ્રેષ્ઠતમ રીતે ઉપયોગી છે.




મીલીટરીનો વોચડૉગ




પેકબૉટ્સ સ્થલીય રોબોટ્સનું પ્રમાણભૂત દ્રષ્ટાંત છે અને તેનો ઉપયોગ અફધાનિસ્તાન અને ઈરાકની સૈન્યની કામગીરીઓમાં કરવામાં આવેલ હતો. ઉપરાંત વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલા




પછી તેના કાટમાળમાં શોધખોળ કરવા અને ત્યારબાદ ટોહોકુમા ભૂકંપ અને સુનામી બાદ ફુકુશીમા ન્યુક્લીઅર પ્લાન્ટમાં થયેલ નુક્સાનનો તાગ મેળવવા તેનો ઉપયોગ કરાયો હતો.


ગમે ત્યાં જઈ શકે


૧૪ કિલોથી પણ ઓછા વજનનો આ સખ્ત રોબોટ ખરબચડી અને ઉંચી-નીચી કોઈપણ સપાટી પર ચાલી શકે કે પગથિયા પણ ચઢી શકે છે. તથા એક વેરેબલ કન્ટ્રોલર ની મદદથી ચાલાકીપૂર્વક ચીજવસ્તુઓની હેરફેર પણ કરી શકે છે. રોબોટની હેરફેર કરવી સરળ છે અને ચાલતા વખતે તેને પેક્સ (બેંગ)માં પણ રાખી શકાય છે.


ગમે તેવા હવામાનમાં પણ કામ કરી શકે તે રીતે તૈયાર કરાયેલ આ વોટરપ્રુફ અને શૉકપ્રુફ રોબોટ મહત્તમ ૧૦ કીલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે. તે પાણીમાં ૧૫.૨ સેમી.ની ઉંડાઈએ પણ જઈ શકે છે તથા સૈનિકો ન પહોંચી શકે તેવા સ્થળોએ પહોંચવા માટે નાનકડું કદ ધરાવે છે.


બધા સ્થલીય રોબોટ્સ ને સહજ રીતે શોધ અને બચાવ મિશન નું ભવિષ્ય માની શકાય છે અને યુદ્ધમાં લડવા માટે ભવિષ્યનું શસ્ત્ર પણ ગણી શકાય.


ત્રિવિયા (સામન્ય જ્ઞાન)



પેલૉડને ને માત્ર બે મિનિટના સમયમાં જ બદલીને ફરી ગોઠવી શકાય છે.




વિડીયો ગેમ કન્ટ્રોલર્સ આધારીત નિયંત્રણ તૈયાર કરાયા છે જેનાથી યુવા સૈનિકો તેને સરળતાથી ચલાવી શકે છે.

TERRAIN ROBOTS

अधिक जानकारी :

अपनी पहुंच बढ़ाएं


टेरेन रोबोट वे रोबोट होते हैं, जिनका उपयोग निगरानी,​​अनुसंधान और सर्वेक्षण और अन्य कार्यों के लिए उन जगहों पर किया जाता है जहां इंसान नहीं पहुंच सकते, जैसे घने जंगल या दुर्गम चट्टानें। ये मजबूत रोबोट किसी भी स्थिति में काम करने के लिए बने हैं और इसलिए सेना के साथ-साथ खोज और बचाव कार्यों के लिए सबसे उपयुक्त हैं।




सैन्य प्रहरी


पैकबॉट इस रोबोट का एक मानक उदाहरण है और इसका उपयोग अफगानिस्तान और इराक में सैन्य अभियानों में किया गया है। W.T.C. (वर्ल्‍ड ट्रेड सेंटर) पर हमले के बाद मलबे में खोज कार्य तथा तोहोकू भूकंप और सुनामी के बाद क्षतिग्रस्त फुकुशिमा परमाणु संयंत्र के निरीक्षण में भी इनका उपयोग किया गया।




कहीं भी जाएं


इस रोबोट का वजन 14 किलो है और यह बहुत मजबूत है। यह उबड़-खाबड़ इलाक़ों पर जा सकता है, सीढ़ियों पर चढ़ सकता है और इसमें लगे नियंत्रक उपकरण कुशलतापूर्वक वस्तुओं में बदलाव कर सकता है।




इस रोबोट को आसानी से कहीं भी लेकर जाया जा सकता है और चलते समय इसे समूह में तैनात किया जा सकता है। इसे हर प्रकार के मौसम में काम करने के लिए डिज़ाइन किया गया है, यह रोबोट वाटरप्रूफ और शॉक प्रूफ है। यह अधिकतम 10 km/ घंटा की गति के साथ चल सकता है और 15.2 cm पानी की गहराई को भी पार हो सकता है। यह काफी छोटा है और उन जगहों तक पहुंच सकता है जहां सैनिक नहीं जा सकते हैं या उन्हें नहीं जाना चाहिए।




सभी-टेरेन रोबोट को खोज और बचाव मिशन के सुखद भविष्य के रूप में देखा जा रहा है जो आने वाले समय में युद्ध लड़ने के साधन के रूप में भी प्रयुक्त होगा।




रोचक तथ्य


दो मिनट के अंदर पेलोड (वजन) को बदला और रखा जा सकता है।


इसका नियंत्रक, वीडियो गेम नियंत्रक पर आधारित है जिसे युवा सैनिकों के लिए उपयोग करना आसान है।