Twitter Twitter
x
Book Ticket
Fees & Timing

SEARCH & RESCUE ROBOTS

Description :

DISASTER MANAGEMENT AND TECHNOLOGY




Search and Rescue is the application of robotics that is dedicated to locating casualties in such disasters and initiating rescue operations. Combining various different technologies and machines, we can reduce the loss of life and attend to the casualties caused by such events.




These operations commonly involve all-terrain robots to move through the rubble and reach areas where it would be hazardous for a man to go. Other scenarios include war casualties, mountain rescue and cave rescue.




A MACHINE SAVIOUR?


The PackBot Explorer is a variant of the PackBot that can be fitted with a payload that peeks over obstacles or cover by elevating its camera head. It is equipped with multiple cameras, laser pointers, audio and other sensors




Initially developed with the support of DARPA, more than 3,500 PackBots have been delivered by Endeavor Robotics, previously known as iRobot. They have further inspired the development of many different search and rescue robots.




Apart from PackBots, robots such as the RSTAR, SmokeBot, MIT’s blind Cheetah are already saving lives, proving to be more effective than humans.


SEARCH & RESCUE ROBOTS

વધુ વિગત :

ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને ટેકનોલોજી

મોટી હોનારતોમાં ગુમ થયેલ જાનમાલને શોધી કાઢવા અને બચાવ કામગીરીઓ હાથ ધરવા માટે ‘શોધ અને બચાવ‘ એ રોબોટીક્સની સમર્પિત એપ્લીકેશન છે. અનેકવિધ તકનીકો અને યંત્રોના સંયોજનથી આપણે જાનમાલના નુક્સાનને ઘટાડી શકીએ છીએ અને આવી ઘટનાઓના પરીણામે થતા જાનમાલની ખુવારીમાં બચાવ કામગીરી નિભાવી શકીએ છીએ.

આવી કામગીરીઓમાં સામાન્ય માનવીને જ્યાં પહોંચવું ખૂબ જોખમભર્યું હોય ત્યાં કાટમાળમાંથી પસાર થઈ પહોંચી કામગીરી નિભાવવા માટે ‘ઑલ-ટેરેન રોબોટ્સ’નો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય ઘટનાઓ જેવી કે યુદ્ધમાં ઘાયલો માટે તથા પર્વત કે ગુફાઓમાં બચાવ કામગીરી માટે તે ઉપયોગી છે.

પેકબોટ એક્સપ્લોરર’ તે પેકબોટનો એક પ્રકાર છે જેને અવરોધોને પાર કરવા માટે અથવા તેનું કેમેરા હેડ ઉંચુ કરી કવર કરવા માટે પેલૉડ જોડે ફીટ કરી શકાય છે. તેમાં વિવિધ કેમેરા, લેઝર પોઈન્ટર અને ધ્વનિ તથા અન્ય સેન્સર્સ બેસાડેલા છે.

પ્રારંભિક તબક્કે DARPAના સહયોગથી Endeavor Robotics (iRobot નામે જાણીતા) દ્વારા 3,500થી વધુ પેકબોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત તેમણે વિવિધ શોધ અને બચાવ કામગીરીના રોબોટ્સ તૈયાર કરવા પ્રેરણા પૂરી પાડી હતી.

પેકબોટ્સ સિવાય RSTAR, SmokeBot, MIT’sblind Cheetah વિગેરે રોબોટ્સ અનેકના જીવન બચાવી રહ્યા છે અને માનવ કરતાં પણ વધુ અસરકારક પુરવાર થયા છે.

SEARCH & RESCUE ROBOTS

अधिक जानकारी :

आपदा प्रबंधन और टेक्नोलॉजी

खोज और बचाव के क्षेत्र में रोबोटिक्स का प्रयोग दुर्घटनाओं और आपदाओं में विपत्ति-ग्रस्त व्यक्तियों का पता लगाने और बचाव कार्य शुरू करने के लिए किया जाता है। कई अलग-अलग तकनीकों और मशीनों का संयोजन करके हम दुर्घटनाओं में मृत्यु की संख्या कम करते हैं और और हताहतों तक पहुंचते हैं।


ऐसी कार्यवाहियों में आमतौर पर सभी प्रकार के टेरेन रोबोट शामिल किए जाते हैं ताकि वे मलबे को पार कर उन इलाकों में पहुंच सकें जहां पर खतरनाक स्थितियों के कारण इंसान नहीं पहुंच पाते हैं। ऐसे अन्य परिदृश्यों में युद्ध हताहत, पर्वत बचाव और गुफा बचाव के काम शामिल हैं।


एक मशीनी रक्षक?

पैक बॉट एक्स्प्लोरर पैक बॉट का ही एक प्रकार है जिस पर एक पे लोड लगाया जाता है जो अपने कैमरा हेड को ऊपर उठाकर मार्ग की अड़चनों के पार देखता है और उसे कवर करता हैं। इसमें बहुत से कैमरा उपकरण,लेज़र पॉइंटर, ऑडियो और अन्य सेंसर लगे होते हैं।


इसे प्रारंभ में डिफेंस एडवांस्ड रिसर्च प्रोजेक्ट्स एजेंसी की सहायता से विकसित किया गया था, लेकिन एंडेवर रोबोटिक्स, जिसे पहले आई रोबोट कहा जाता था, अब तक 3,500 से भी अधिक पैक बॉट उपलब्‍ध करा चुका है। इसके साथ ही, इसने विविध प्रकार के खोज और बचाव रोबोटों के विकास की प्रेरणा भी दी है।


पैक बॉट के अलावा और भी कई रोबोट जैसे कि आर स्टार, स्मोक बॉट, एम आई टी का ब्लाइंड चीता पहले से ही जिंदगियां बचाने में मदद कर रहे हैं और मानव जाति के लिए और भी प्रभावशाली साबित हुए हैं।