Twitter Twitter
x
Book Ticket
Fees & Timing

Robo Badminton

Description :

When you picture a robot, you probably don't think about athletic skills and a split-of-a- second decision making ability. You are likely to imagine a stiff robot struggling to coordinate its leg movements and then tipping over without a clear centre of gravity. But today's robots are far more dexterous than you might think.


Thanks to the advancements in the fields of AI and robotics, today's state-of-the-art robots are ready to get competitive and perhaps even challenge your favourite sporting heroes!


A Badminton robot is a step in this direction.


An Opponent that Never Gets Tired

The robot uses a pair of high-definition cameras, motion sensors, and a unique navigation system to track and calculate the exact trajectory of an opponent's shot. It uses a racquet mounted on a linear rail system to return the shuttlecock to the player. The robot also features Omni-wheels at its bottom that allows it to move quickly around the court.


With coordinate tracking precision of 1 centimeter, this robot takes only one millisecond to predict the shuttlecock’s trajectory. It has a catching accuracy of 90% in midfield, 70% in the backfield, and 50% in the frontfield.


While the robot may not compete well against a skilled Badminton player yet, it can still tire out the opponent by returning every shot sent its way for hours and hours. As such, robots like these may seem promising in training athletes.


And, if the Olympics ever allow a robot to participate, who knows we might even see this robot aiming for a gold medal.


Robo Badminton

વધુ વિગત :

જ્યારે તમે કોઈ રોબોટની કલ્પના કરો છો ત્યારે કદાચ કોઈ રમતવીર જેવી કુશળતા કે પછી તુરંત નિરાકરણ લાવવાની યોગ્યતા વિશે ના વિચારશો. તમે કદાચ એક સખ્ત રોબોટની કલ્પના કરશો જેને પોતાની ચાલમાં તાલમેલ બેસાડવામાં સંઘર્ષ કરવો પડતો હોય અને સાચું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર ન મળવાથી જમીન પર પડી જતો હોય પણ એવું નથી, આજના સમયનો રોબોટ તમારા વિચારોથી ઘણો વધારે સમજદાર અને સ્ફૂર્તિલો છે.


તેનું શ્રેય આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને રોબોટીક્સમાં થયેલ પ્રગતિ છે. આજના સમયમાં કુશળ રોબોટ પ્રતિસ્પર્ધા કરવા માટે તૈયાર છે અને કદાચ તમારા માનીતા ખેલાડીને પણ ચેલેન્જ કરી શકે છે.


બેડમિન્ટન રોબોટ આ દિશામાં ભરેલું પગલું છે.


આ રોબોટ બે હાઈ ડેફીનેશન કેમેરા, મોશન સેન્સર્સ અને અનોખી નેવીગેશન પદ્ધતિનો ઉપયોગ કરીને સામાવાળા ખેલાડીના શોટને શોધી કાઢે છે અને તેની ગણતરીનું ચોક્કસ અનુમાન લગાવે છે. આ રોબોટ સામાવાળા ખેલાડીનો શટલકૉક પાછો ધકેલવા માટે લીનીયર રેલ સિસ્ટમ પર લાગેલ રેકેટનો ઉપયોગ કરે છે. આ રોબોટની નીચે લાગેલ ઓમ્ની વ્હીલ તેની એક વિશિષ્ટતા છે જેની મદદથી આ બેડમિન્ટનના મેદાનમાં તે ઝડપથી હરીફરી શકે છે.


એક સેન્ટીમીટરની કૉ-ઓર્ડીનેટ ટ્રેકીંગ ચોક્સાઈની મદદથી આ રોબોટ શટલકોકના હવામાંથી પસાર થનાર પથની આગાહીનું અનુમાન કરવામાં માત્ર એક મીલીસેકન્ડનો સમય લે છે. તેની પથને ગ્રાહ્ય કરવાની ચોક્સાઈ વચ્ચેના ભાગમાં ૯૦ ટકા, પાછળના ભાગમાં ૭૦ ટકા અને આગળના ભાગમાં ૫૦ ટકાની છે.


જો કે હજુ પણ આ રોબોટ એક કુશળ બેડમિન્ટન ખેલાડીની જેમ રમી નથી શકતો તેમ છતાં તે પોતાના પ્રતિસ્પર્ધીએ રમેલા દરેક શોટને કલાકો સુધી વારંવાર લગાતાર પાછા ઠેલવીને તેને થકવીને લોથ કરી દે છે. માટે આ પ્રકારના રોબોટ રમતવીરને તાલીમ આપવા માટે ભવિષ્યમાં ઘણા ઉપયોગી સાબિત થઈ શકે છે.


ઉપરાંત જો ક્યારેક ઓલમ્પિકમાં રોબોટને ભાગ લેવા દેવામાં આવે તો શું ખબર આ રોબોટ ગોલ્ડ મેડલ માટે ઓલમ્પિક રમતા જોવા મળી શકે.

Robo Badminton

अधिक जानकारी :

जब आप किसी रोबोट की कल्पना करते हैं, तो आप शायद किसी एथलीट जैसी कुशलता या फिर तुरंत समाधान निकालने की योग्यता के बारे में न सोचे। आप शायद एक सख्त रोबोट की कल्पना करेंगे जिसको अपनी चाल में तालमेल बैठाने में संघर्ष करना पड़ता है और सही गुरुत्वाकर्षण केंद्र न मिलने पर वह जमीन पर गिर पड़ता है | लेकिन ऐसा नहीं है, आजकल के रोबोट आप की सोच से कहीं अधिक समझदार और फुर्तीले बनाए जाने लगे हैं।


इसका श्रेय आर्टिफिशियल इंटेलिजेंस और रोबोटिक्स में हुई प्रगति को जाता है। आजकल के कुशल रोबोट प्रतिस्पर्धा करने के लिए तैयार हैं और शायद आपके पसंदीदा खिलाड़ी को भी चुनौती दे सकते हैं।


बैडमिंटन रोबोट इसी दिशा में एक कदम है।


एक प्रतिद्वंदी जो कभी नहीं थकता


यह रोबोट दो हाई डेफिनिशन कैमरे, मोशन सेंसर और अनूठी नेविगेशन प्रणाली का प्रयोग करके सामने वाले खिलाड़ी के शॉट को ट्रैक करता है और उसकी ट्रेजेक्ट्री का सटीक अनुमान लगाता है| यह रोबोट सामने वाले खिलाड़ी की शटलकॉक को वापस भेजने के लिए लीनियर रेल सिस्टम पर लगे रैकेट का प्रयोग करता है। इस रोबोट की एक विशेषता इसके नीचे लगे ओम्नीव्हील हैं जिसकी मदद से यह बैडमिंटन कोर्ट में तेजी से घूम सकता है।




एक सेंटीमीटर की कोआर्डिनेट ट्रैकिंग प्रिसिज़न की मदद से यह रोबोट शटलकॉक की ट्राजेक्टरी का अनुमान लगाने में केवल एक मिलिसेकंड का समय लेता है। इसकी कैच करने की एक्यूरेसी मिडफील्ड में 90%, बैक में 70% और फ्रंट में 50% है।


हालांकि, यह रोबोट एक अच्छे कुशल बैडमिंटन खिलाड़ी की तरह नहीं खेल सकता, फिर भी यह अपने प्रतिद्वंदी के भेजे हर शॉट को घंटों तक बार-बार लगातार लौटाकर उसे थका कर चूर कर सकता है। इसलिए, इस तरह के रोबोट एथेलीट को प्रशिक्षण देने के लिए भविष्य में काफी अच्छे साबित हो सकते हैं।


और, यदि कभी ओलिम्पिक में रोबोटिक्स विभाग भी शामिल हो गया, तो क्या पता हमें यह रोबोट गोल्ड मेडल के लिए ओलंपिक्स में खेलते नज़र आएं।