x
Book Ticket
Fees & Timing
Cart

Prosthetic and Exoskeleton

Description :

Prosthetic and Exoskeleton




A CHANCE OF PHYSICAL REHABILITATION


Robotic limbs and wearable robots are inventions that have a direct impact on humanity. Their importance is widely acknowledged as a result of the contribution of popular cinema.


The loss of a limb due to accidents, war casualties or cardiovascular disease is one of the most painful experiences for a human. Robotics gives amputees a chance of recuperating their limbs and being able to get back to their lives.


Robotic prosthetics require multidisciplinary research, primarily making use of electronics, mechanics and biology. Several technologies have been developed to implement this concept and we are not too far from commercially available robotic prosthetics.


A STEP FURTHER


This research can further be applied to the creation of devices like exoskeletons that enable humans to go beyond their capabilities and achieve physical strength and dexterity that can only be defined as super-human.


Tagged as one of the “50 best innovations of 2010” by TIME magazine, the EksoVest by Eksobionics is one such invention that helps workers operate more efficiently by reducing fatigue. Use of such devices also reduces the chances of injury.








THE POWER OF PHYSICS


The EksoVest uses physics to shift the weight from your arms and shoulders to your legs. This machine is being actively tested at companies such as Ford. It can be of great assistance to mechanics who have to deal with muscle fatigue on a daily basis.


MODERN SCIENCE AT WORK


Myoelectric systems are used to read the brain signals from the nerves of the damaged organs and activate motorized limbs in accordance. This technology is being explored as an underlying mechanism of robotic prosthetics.


3D printed prosthetics are used to reduce the weight of a myoelectric system and provide better personalization.



Prosthetic and Exoskeleton

વધુ વિગત :

– ભૌતિક પુર્નવસનની તક


રોબોટીક અવયવ તથા પહેરી શકાય તેવા રોબોટ્સ એવી શોધો છે જેની સીધી અસર માનવજીવન ઉપર પડે છે. લોકપ્રિય સિનેમાના યોગદાનના પરીણામે તેમના મહત્વને વ્યાપક સ્તરે સ્વીકારવામાં આવ્યું છે.


અકસ્માત, યુદ્ધમાં ઘાયલ થયેલ કે હ્દયરોગના કારણે શરીરનું મૃતપાય થયેલું અંગ માનવી માટે ખૂબ જ પીડાજનક સ્થિતી ઉભી કરે છે. વ્યક્તિએ ગુમાવેલ અંગોના પુનઃસ્થાપનની તક રોબોટીક્સ થકી પ્રાપ્ત થાય છે અને તેઓ ફરી સામાન્ય જીવન વ્યતિત કરી શકે છે.


રોબોટીક પ્રોસ્થેટીક્સમાં વિવિધલક્ષી સંશોધનની આવશ્યકતા છે, ખાસ કરીને ઈલેકટ્રોનીક્સ, મીકેનીક્સ અને જીવવિજ્ઞાનમાં. આ કલ્પનાના અમલીકરણ માટે વિવિધ ટેકનોલોજી વિકસીત થઈ છે અને આવનાર સમયમાં રોબોટીક પ્રોસ્થેટીક્સ વેચાતા મળતા હશે તે દિવસો હવે દૂર નથી.


– એક કદમ આગળ


આ સંશોધનને એક્સોસ્કેલેટન જેવા સાધનોના નિર્માણ માટે લાગુ કરી શકાય જેનાથી માનવી તેની ક્ષમતા કરતાં પણ આગળ વધી શકે અને એવી શારીરિક શક્તિ અને ચપળતા હાંસલ કરે જેને સુપર-હ્યુમન તરીકે નવાજી શકાય.


ટાઈમ મેગેઝીન દ્વારા ‘વર્ષ ૨૦૧૦ની ૫૦ શ્રેષ્ઠ શોધો’ તરીકે નવાજેલ પૈકીની Eksobionics દ્વારા નિર્મિત EksoVestએક એવી શોધ છે જે કામદારનો થાક ઉતારીને તેને વધુ કાર્યક્ષમ રીતે કામ કરવા સહાય કરે છે. આવા સાધનનો ઉપયોગ અકસ્માતની સંભાવનાઓ પણ ઘટાડે છે.


– ભૌતિકી શક્તિ


રોબોટ તમારા હાથ અને ખભા પરના વજનને તમારા પગ પર સ્થળાંતરીત કરે છે. આ મશીનનો ફોર્ડ કંપનીએ સફળતાપૂર્વક સક્રીય રીતે પરીક્ષણ પણ હાથ ધર્યું છે. તેથી રોજીંદા જીવનમાં ભારે વજનની કામગીરીમાં રોકાયેલ મીકેનીકોને સ્નાયુઓના થાક ઘટાડવામાં અત્યંત સહાયક બને છે.


– કામે વળગેલું અત્યાધુનિક વિજ્ઞાન


ક્ષતિગ્રસ્ત થયેલ અંગની નસોને મગજના સંદેશાઓ વાંચવા તથા તે પ્રમાણે મોટર સંચાલિત અંગોને હલનચલન કરતાં કરવા માટે Myoelectric પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ ટેકનોલોજીને રોબોટીક પ્રોસ્થેટિક્સની એક આંતરિક રચના તરીકે અન્વેષણ કરાઈ રહી છે.


3D printed પ્રોસ્થેટીક્સનો ઉપયોગ myoelectric સિસ્ટમનું વજન ઘટાડવા માટે તથા વધુ સારું વૈયક્તિકરણ પુરું પાડવા માટે થાય છે.


Prosthetic and Exoskeleton

अधिक जानकारी :

शारीरिक रूप से पुन: सक्षम बनने का एक अवसर


रोबोटिक अंग और पहने जाने योग्य रोबोट्स ऐसी खोजें हैं जो मानवता को सीधे प्रभावित करती हैं| लोकप्रिय सिनेमा के योगदान के परिणामस्वरूप, इनके महत्व को व्यापक रूप से स्वीकार किया गया है|


दुर्घटना, युद्ध में आहत होना या हृदय संबंधी रोगों से ग्रस्त होना मनुष्यों के लिए सर्वाधिक पीड़ादायक अनुभव होता है| रोबोटिक्स अपंग व्यक्तियों को अपने अंग फिर से पाने और अपने जीवन को फिर से पहले की तरह जीने का एक अवसर देती है|


रोबोटिक्स प्रोस्थेटिक्स में अंतर अनुशासनिक शोध की जरूरत है, जिनमें मुख्य रूप से इलेक्ट्रोनिकी, यांत्रिकी और जीव विज्ञान के प्रयोग से जुड़े विषयों पर शोध सम्मिलित है| इस अवधारणा को क्रियान्वित करने के लिए बहुत सी तकनीकों का विकास किया गया है और अब हम व्यावसायिक रूप से उपलब्ध रोबोटिक प्रोस्थेटिक से बहुत दूर नहीं हैं|


एक और कदम


साथ ही, इस अनुसंधान का प्रयोग एक्सोस्केलेटन जैसी डिवाइसों को बनाने के लिए भी किया जा सकता है जो मनुष्यों को अपनी क्षमताओं से परे जाकर शारीरिक शक्ति और दक्षता प्राप्त करने में सक्षम बनाती हैं और ऐसी शक्तियां किसी महामानव में ही हो सकती हैं|


टाइम द्वारा इसे “वर्ष 2010 की 50 सर्वोत्तम खोजों” में शामिल किया गया है| एकोवेस्ट, एक्स्कोविनिक्स द्वारा किया गया एक ऐसा आविष्कार है जो श्रमिकों की थकान को कम करके काम को अधिक कुशलता से संचालित करने में उनकी मदद करता है। ऐसे उपकरणों के उपयोग से चोट लगने की संभावना भी कम हो जाती है।





शक्तिशाली भौतिकी


एक्सोवेस्ट भार को आपकी बाजुओं और कन्धों से हटाकर आपके पैरों पर ले जाने के लिए भौतिकी का प्रयोग करता है| फ़ोर्ड जैसी कंपनियों में इस मशीन का सक्रिय रूप से परीक्षण किया जा रहा है| यह उन मैकेनिकों के लिए बहुत सहायक हो सकता है जिन्हें रोज़ मांसपेशियों की थकान झेलनी पड़ती है|


आधुनिक विज्ञान का प्रयोग


मायोइलेक्ट्रिक सिस्टम का प्रयोग क्षतिग्रस्त अंगों की तंत्रिकाओं से आने वाले मस्तिष्क के संकेतों को पढ़ने और मोटराइज्ड अंग को संकेतों के अनुरूप सक्रिय करने के लिए किया जाता है| इस तकनीक का रोबोटिक प्रोस्थेटिक्स की आधारभूत यांत्रिकी के तौर पर अध्ययन किया जा रहा है|


मायोइलेक्ट्रिक सिस्टम के भार को कम करने और बेहतर व्यक्तिपरक अनुभव प्रदान करने के लिए ३डी प्रिंट किए गए प्रोस्थेटिक्स का प्रयोग किया जाता है|