Description :
DRDO ROBOT DRDO: AT THE FOREFRONT OF DEFENSE TECHNOLOGY DRDO, our country’s premier R&D organization has demonstrated the use of robotics technologies through a wide range of robots that are capable of performing mission-critical tasks with minimal human intervention. The application of robotics in defence has seen tremendous growth over the years and specialized laboratories such as the Centre for Artificial Intelligence and Robotics (CAIR) have been established to cater to this area of research. ENABLING SMART OPERATIONS Robots operating in a battlefield scenario are often required to traverse uneven terrains and should possess different sensing capabilities in order to intelligently achieve the mission objectives. To achieve such a feat, DRDO robots use a wide range of locomotion and manipulation technologies underpinned by Artificial Intelligence (AI). Tech Specs: Legged Robots Hexapods and Quadrupeds with three degrees of freedom enabling omni-directional motion Ultrasonic sensors for obstacle detection and avoidance Human-like, stable locomotion Actuated wheels for hybrid locomotion in quadruped Miniature Ground Vehicle Payload Capacity: 50 Kg Robot weight: 28 Kg Daylight camera used for counter-insurgence operations Speed of 3 Km/h on the roughest terrain
વધુ વિગત :
– સંરક્ષણ ટેકનોલોજીમાં સૌથી આગળ માનવ હસ્તક્ષેપ વગર રોબોટ્સ કટોકટીપૂર્ણ કાર્યો કરવા સક્ષમ છે તે દેશની મુખ્ય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા DRDO એ રોબોટ્સની વિશાળ શ્રેણી દ્વારા રોબોટીક્સ ટેકનોલોજીના ઉપયોગનું પ્રદર્શન એક વિસ્તૃત શૃંખલાના માધ્યમથી કર્યું. સંરક્ષણ ક્ષેત્રમાં રોબોટીક્સના ઉપયોગમાં છેલ્લા કેટલાક વર્ષોથી જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે અને સંશોધનના આ ક્ષેત્રને પહોંચી વળવા માટે સેન્ટર ફૉર આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ એન્ડ રોબોટીક્સ (CAIR) જેવી વિશિષ્ટ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે. - નિપુણ ઓપરેશન્સ પાર પાડવા યુદ્ધના મેદાનમાં કામગીરી નિભાવતા રોબોટ્સે ઘણીવાર ઉંચી-નીચી / ઉબડ-ખાબડ સપાટીઓને પાર કરવી પડતી હોય છે અને કુશળતાથી લક્ષ્ય હાંસલ કરવા જુદી જુદી સંવેદનક્ષમતા હોવી જરુરી છે. આવી ઉપલબ્ધી પ્રાપ્ત કરવા માટે DRDO રોબોટ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (AI) દ્વારા રેખાંકિત કરાયેલ સ્વયંસંચાલિત અને હલનચલનની તકનીકની વિશાળ શ્રૃંખલાનો ઉપયોગ કરે છે. તકનીકી લાક્ષણિકતાઓ - પગ ધરાવતા રોબોટ્સ બધી દિશા બાજુ હલનચલન કરી શકે તે માટે ત્રણ ડીગ્રી ફ્રીડમની સુવિધા સાથેના છ પગવાળા અને ચાર પગવાળા રોબોટ્સ ગોઠવેલા છે, અવરોધને ઓળખવા અને ઓળંગવા અલ્ટ્રાસોનિક સેન્સર્સ માનવીની જેમ સ્થિર સ્વયં સંચાલન કરી શકે છે. ક્વાડ્રાપેડમાં હાઈબ્રીડ લોકોમેશન માટે સક્રીય વ્હીલ્સ – મીનીએચર ગ્રાઉન્ડ વ્હીકલ પે લોડ ક્ષમતા – 50 કીલો રોબોટનું વજન – 28 કીલો પ્રતિ આક્રમણ કામગીરી માટે ડે-લાઈટ કેમેરા ખડકાળ જમીન પર પ્રતિ કલાક 3 કીલોમીટરની ઝડપ
अधिक जानकारी :
डी आर डी ओ: रक्षा प्रौद्योगिकी का चेहरा हमारे देश के प्रमुख अनुसंधान और विकास संगठन डी.आर.डी.ओ. ने मिशन से जुड़े जटिल कार्यों को न्यूनतम मानवीय हस्तक्षेप के साथ पूरा करने में सक्षम रोबोटों की विस्तृत श्रेणी के ज़रिए रोबोटिक्स प्रौद्योगिकी के प्रयोग को प्रदर्शित किया है। रक्षा क्षेत्र में रोबोटिक्स के अनुप्रयोग में हाल के वर्षों में जबरदस्त वृद्धि देखी गई है और अनुसंधान के इस क्षेत्र को गति देने के लिए सेंटर फॉर आर्टिफिशियल इंटेलिजेंस एंड रोबोटिक्स (सीएआईआर) जैसी विशेष प्रयोगशालाओं की स्थापना की गई है। स्मार्ट ऑपरेशन संभव बनाना युद्धक्षेत्र जैसी परिस्थितियों में काम कर रहे रोबोट्स को अक्सर ऊबड़-खाबड़ रास्तों को पार करना पड़ता है और मिशन के उद्देश्यों को बुद्धिमता के साथ पूरा करने के लिए ऐसे रोबोट्स में विविध प्रकार की सेंसिंग क्षमताएँ होनी चाहिए| ऐसे उद्देश्यों को पूरा करने के लिए, डीआरडीओ रोबोट्स आर्टिफिशियल इंटेलिजेंस द्वारा समर्थित विविध लोकोमोशन और मैनीपुलेशन तकनीकों का प्रयोग करते हैं|