x
Book Ticket
Fees & Timing
Cart

DOMESTIC AND FLOOR CLEANING

Description :

DOMESTIC AND FLOOR CLEANING



THE HOUSEKEEPING STAFF




Machines are now sophisticated enough to operate without much supervision. By making use of the latest technologies, they can navigate their way around the house, perform the tasks they’re programmed for, and alert you for refills, recharge, etc.




This is the case with the OysterBot, the current state of the art floor vacuum cleaner. It is the fastest cleaning bot in India and provides the longest battery life. It comes with a water tank that is used for wet cleaning. It can operate autonomously, keeping your house clean without any intervention.




Swash, on the other hand, is a dry cleaning robot that can clean and iron your clothes within 10 minutes without using any external agents such as water or petroleum based solvents. This increases the life of your clothes while saving time and money as well.




AUTONOMOUS HOME-SERVICE




Household chores are tasks that are important for a healthy life but take up time and energy. They often get neglected, particularly in the case of coming generations. Tasks such as mopping or cleaning could even cause muscle fatigue and in some cases, sprains. It is therefore natural to expect applications of robotics in housekeeping.




While machines such as automatic washing machines, dishwashers, etc., have been around for a long time, several other devices meant for housekeeping tasks are seeing adoption by the society today.


DOMESTIC AND FLOOR CLEANING

વધુ વિગત :

-ધી હાઉસકીપીંગ સ્ટાફ


યંત્રો, કોઈ વિશેષ દેખરેખ વગર ચલાવી શકાય તેટલા વિકસીત થઈ ગયા છે. અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ થકી આ યંત્રો ઘરમાં ફરતે તેમનો માર્ગ શોધી તેમાં ફીટ કરેલ પ્રોગામ મુજબ કામો કરે છે તથા રીફીલ અને રીચાર્જ માટે પણ તમને ચેતવે છે.


આ સંદર્ભમાં ઑયસ્ટરબોટ આર્ટ ફ્લોર વેક્યુમ ક્લીનરનો વર્તમાન સમયનો ઉત્કૃષ્ટ નમૂનો છે. તે ભારતમાં સૌથી ઝડપી ક્લીનીંગ બોટનું બિરુદ ધરાવે છે અને સૌથી વધુ બેટરીની લાઈફ પૂરી પાડે છે. તેમાં પાણીની ટાંકી હોય છે જેનાથી ભીનુ પોતું થાય છે. તે કોઈપણ હસ્તક્ષેપ વગર સ્વયંસંચાલિત રીતે તમારા ઘરની સાફસફાઈ કરે છે.


બીજીબાજુ ડ્રાય ક્લીનીંગ કરતો ‘સ્વેશ’ રોબોટ છે જે તમારા કપડાંને કોઈપણ બાહ્ય સામગ્રી જેમ કે પાણી કે પેટ્રોલીયમ આધારીત પ્રવાહી વગર ૧૦ જ મિનિટમાં ધોઈને ઈસ્ત્રી કરી આપે છે. જેનાથી તમારા કપડા લાંબા સમય સુધી ટકે છે અને સમય તથા પૈસા પણ બચે છે.


-ઓટોનોમસ (સ્વાયત્ત) હોમ સર્વિસ


એક તંદુરસ્ત જીવન માટે ઘરના કામો મહત્વપૂર્ણ છે પણ તેના મટે સમય અને શક્તિ જોઈએ. તેની આપણે ખાસ કરીને નવી પેઢી વારંવાર ઉપેક્ષા કરે છે. ઘરમાં કચરા-પોતું કરવાથી સ્નાયુઓને થાક લાગે છે અને ક્યારેય મચકોડ પણ આવે છે. માટે ઘરકામમાં રોબોટીક્સનો ઉપયોગ કરવો સ્વભાવિક થતું જાય છે.


જ્યારે આપણી આજુબાજુ ઓટોમેટીક વોશીંગ મશીન, ડીશવોશર્સ વિગેર જેવા મશીનો ઘણા સમયથી છે. જ્યારે ઘરકામમાં ઉપયોગી અન્ય બીજા ઉપકરણો પણ આજે આપણો સમાજ અપનાવી રહ્યો છે.






DOMESTIC AND FLOOR CLEANING

अधिक जानकारी :

हाउस कीपिंग स्टाफ




आजकल की मशीनें इतनी सक्षम हैं कि वे बिना किसी विशेष निगरानी के काम कर सकती है। नवीनतम प्रौद्योगिकी का प्रयोग करके, ये रोबोट घर में एक स्थान से दूसरे स्थान पर जा सकते हैं, प्रोग्राम किए गए कार्यों को पूरा कर सकते हैं और रिफिल, रिचार्ज जैसी चीजों की याद दिला सकते हैं।




ऑयस्टर बॉट के साथ भी ऐसा ही है, जो आधुनिकतम तकनीक वाला फ्लोर वैक्यूम क्लीनर है। यह भारत में उपलब्ध सबसे तेजी से सफाई करने वाला रोबोट है और सबसे लंबी बैटरी लाइफ देता है। इसके साथ एक वाटर टैंक मिलता है जिसका उपयोग पानी के पोंछे या गीली सफाई के लिए किया जाता है। 




दूसरी ओर, स्वाश, एक ड्राई क्लीन करने वाला रोबोट है जो आपके कपड़ों को 10 मिनट के अंदर धोकर इस्त्री कर सकता है जिसमें यह किसी भी बाह्य एजेंट जैसे पानी या पेट्रोलियम आधारित पदार्थों का प्रयोग नहीं करता है। ऐसा करने से आपके कपड़ों की उम्र बढ़ जाती है और साथ ही साथ समय और पैसों की बचत भी होती है।




स्वायत्त घरेलू सेवाएं




घरेलू कामकाज ऐसे कार्य हैं जो स्वस्थ जीवन के लिए महत्वपूर्ण हैं लेकिन इनमें काफी ऊर्जा और समय लगता है। इनकी आमतौर पर उपेक्षा कर दी जाती है, विशेष रूप से आने वाली पीढ़ी में ऐसा हो रहा है।  झाड़ू लगाने और सफाई करने जैसे काम मांसपेशियों में थकान या कभी-कभी चोट के कारण भी बन सकते हैं। इसलिए, यह घर की रखरखाव में रोबोटिक्स का प्रयोग स्वाभाविक है।


जबकि, स्वचालित वाशिंग मशीन, डिशवाशर इत्यादि जैसी मशीनें हम काफी समय से उपयोग में ला रहे हैं, घरेलू कामकाज के लिए बनी कई अन्य डिवाइस भी है जिन्हें आज का समाज अपना रहा है।