Twitter Twitter
x
Book Ticket
Fees & Timing

Indian Zone

Dario Botia

NAME : Bengal Loach

NAME OF THE SPECIE: Bengal Loach

LOCATION : They are found in Bangladesh

HABITAT: Although it primarily lives in streams and rivers, there is always a constant flow of water in its native region so the waters its habitat will fluctuate. This species will migrate to these lakes to look for food sources. After the monsoon season has past, the continuously melting glaciers of the Himalayas feed into the streams and rivers and it then moves back into these waters.The Bengal Loach Botia dario is a stately looking fish from Bangladesh

WEIGHT: UPTO 15.2 CM.

DIET: Not Details

FOOD: Diet Type: Omnivore Flake Food: Occasionally - Rarely, flake foods are not suggested. Tablet / Pellet: Occasionally Live foods (fishes, shrimps, worms): Half of Diet Vegetable Food: Some of Diet Meaty Food: Most of Diet Feeding Frequency: Several feedings per day

FOOD & DIET: Not Details

FACT: Freshwater, brackish coastal estuaries, streams, rivers and floodplains.

Botia striata

NAME : Zebra Loach

NAME OF THE SPECIE: Zebra Loach

LOCATION : native to rivers and streams in the Western Ghats of India

HABITAT: they are fresh water fish and Their normal habitat is slow to moderate flowing waters depending on the season. The substrate is normally made up of bedrock, boulders, gravel, sand and leaf litter and the habitat is usually shaded by the forests canopy.

WEIGHT: UPTO 10.01CM.

DIET: Not Details

FOOD: Diet Type: Omnivore Flake Food: Yes Tablet / Pellet: Yes Live foods (fishes, shrimps, worms): Some of Diet Vegetable Food: Some of Diet Meaty Food: Most of Diet Feeding Frequency: Several feedings per day

FOOD & DIET: Not Details

FACT: All live food, algae, snails, brine shrimp, mosquito larvae and frozen, pelleted or tablet food.

Botia almorhae

NAME : Yo Yo Loach

NAME OF THE SPECIE: Yo Yo Loach

LOCATION : It is found in India and Pakistan, Nepal and Bangladesh

HABITAT: This loach is considered a riverine species that It prefers still and slow running waters. It usually congregates in pools and still areas with rocky substrates.

WEIGHT: UPTO 15.49CM.

DIET: Not Details

FOOD: Diet Type: Omnivore - Mainly carnivorous in nature. Flake Food: Yes Tablet / Pellet: Yes Live foods (fishes, shrimps, worms): Most of Diet Vegetable Food: Some of Diet Meaty Food: Most of Diet Feeding Frequency: Several feedings per day

FOOD & DIET: Not Details

FACT: Brine shrimp, mosquito larvae, tubifex, daphnia and vegetable foods along with tablets and frozen foods.

Macrognathus fasciatus

NAME : Yellow Banded Spiney Eel

NAME OF THE SPECIE: Yellow Banded Spiney Eel

LOCATION : Freshwater; demersal. It founds in Asia: Manimala River in Kerala, India.

HABITAT: Freshwater demersal & Tropical

WEIGHT: UPTO 30.7CM. 1 KG.

DIET: Not Details

FOOD: Aquatic Insects, Mollusces and aquatic vegetation

FOOD & DIET: Not Details

FACT: Macrognathus fasciatus differs from its relative species by the presence of 28–30 dorsal spines, 26–27 vertical lateral lines on the body, 8–9 whitish yellow round spots present in a row in between every two vertical lines and first dorsal spine originate at the level or a little behind the end of pectoral fin.

Dario Botia

વૈજ્ઞાનિક નામ : Dario Botia

જાતિનું નામ: Bengal Loach

સ્થાન: વિગતો નથી

લંબાઈ અને વજન: વિગતો નથી

ખોરાક (વૈકલ્પિક) આહાર : સામાન્ય રીતે તમામ પ્રકારના જીવંત ખોરાક ખાય છે.

વિશેષતા: આ માછલીઓ તેજ પ્રકાશથી બચે છે અને બખોલ અને રોપાઓ વાળી જ્ગ્યાઓમાં છુપાઇ જવાનું પસંદ કરે છે. દિવસ દરમ્યાન તે આરામ કરે છે અને સાંજના સમયે સક્રિય થાય છે. આ માછલી સ્વભાવે સફાઈ કામદાર જેવી છે. તે ગોક્ળગાય ખાય છે અને તેથી ગોક્ળગાય ના જૈવિક નિયંત્રણ માં મદદરૂપ છે.

Botia striata

વૈજ્ઞાનિક નામ : Botia striata

જાતિનું નામ: Zebra Loach

સ્થાન: વિગતો નથી

લંબાઈ અને વજન: વિગતો નથી

ખોરાક (વૈકલ્પિક) આહાર : બધા જીવંત ખોરાક, શેવાળ, ગોકળગાય, સમુદ્રી ઝીંગા, મચ્છરના લાર્વા(પોરા) તથા થીજેલો અને નાના નાના ટુકડાઓ વાળો ખોરાક ખાય છે.

વિશેષતા: ઝીબ્રા લોચ એ સામાજીક પ્રાણી છે અને તેમને ઓછામાં ઓછા પાંચના સમૂહમાં રાખવા જોઇએ. જો તેમની સંખ્યા ઓછી થાય તો ઝીબ્રા લોચ વ્યથિત થઇ જાય છે.

Botia almorhae

વૈજ્ઞાનિક નામ : Botia almorhae

જાતિનું નામ: Yo Yo Loach

સ્થાન: વિગતો નથી

લંબાઈ અને વજન: વિગતો નથી

ખોરાક (વૈકલ્પિક) આહાર : સમુદ્રી ઝીંગા, મચ્છરના લાર્વા(પોરા), કાદવના કૃમિ(ટ્યુબીફેક્સ), ડેફનિયા જેવા ક્ર્સ્ટેશિયન્સ અને વાનસ્પતિક ખાદ્ય ખોરાકની સાથે માછલીઘરમાં થીજેલો અને નાના નાના ટુકડાઓ વાળો ખોરાક ખાય છે.

વિશેષતા: ઘણીવાર તેમને ભીંગડા રહિત માછલી કહેવામાં આવે છે, પણ યો યો લોચના શરીર પર બહુ નાના નાના ભીંગડા હોય છે જે તેમની ત્વચામાં જડિત હોય છે. યો યો લોચ સ્વભાવે સક્રિય સફાઈ કામદાર અને આંશિક સક્રિય માછલી છે. તે તેની જિરાફ જેવી ડિઝાઈન ને કારણે રેટિક્યુલેટેડ લોચ તરીકે પણ ઓળખાય છે.

Macrognathus fasciatus

વૈજ્ઞાનિક નામ : Macrognathus fasciatus

જાતિનું નામ: Yellow Banded Spiney Eel

સ્થાન: વિગતો નથી

લંબાઈ અને વજન: વિગતો નથી

ખોરાક (વૈકલ્પિક) આહાર : જળચર જીવડાં, મોલસ્ક અને જળચર વનસ્પતિ ખાય છે.

વિશેષતા: ૨૮ થી ૩૦ પૃષ્ઠ ભાગ ઉપર ના કાંટા, શરીર પર ૨૫ થી ૨૭ ઊભી રેખાઓ અને દરેક બે ઊભી રેખાઓ અને પહેલા પૃષ્ઠ કાંટા વચ્ચેની પંક્તિમાં રહેલી ૮ થી ૯ સફેદ પીળા ગોળાકાર ટપકા, મેક્રોગ્નેથસ ફેસિએટ્સને તેની સંબંધિત પ્રજાતિઓથી અલગ પાડે છે.

Dario Botia

वैज्ञानिक नाम : Dario Botia

जाति का नाम : Bengal Loach

जगह: कोई विवरण नहीं

लंबाई और वजन: कोई विवरण नहीं

खाना: कोई विवरण नहीं

भोजन (वैकल्पिक) आहार: आम तौर पर सभी प्रकार के जीवित खाद्य पदार्थ खाती है।

विशेषता: ये मछलियाँ तेज़ प्रकाश से बचती हैं और गुफाओं एवम् पौधों जैसी छिपने वाली जगहों में रहना पसंद करती हैं। दिन में ये आराम करती हैं और शाम के समय सक्रिय होती हैं। ये स्वभाव से सफाइ कामदार होती हैं। घोंघे खाने के कारण ये घोंघों के नियंत्रण में भी काम आती हैं।

Botia striata

वैज्ञानिक नाम : Botia striata

जाति का नाम : Zebra Loach

जगह: कोई विवरण नहीं

लंबाई और वजन: कोई विवरण नहीं

खाना: कोई विवरण नहीं

भोजन (वैकल्पिक) आहार: सभी सजीव खाद्य पदार्थ, शैवाल, समुद्री झींगे, मच्छरों का लार्वा, जमे हुए छोटे-छोटे टुकड़ों वाला भोजन खाती है।

विशेषता: ज़ीब्रा लोच सामाजिक प्राणी है और इन्हें कम से कम पाँच के समूह में रखा जाना चाहिए। संख्या कम होने पर ये परेशान हो जाते हैं।

Botia almorhae

वैज्ञानिक नाम : Botia almorhae

जाति का नाम : Yo Yo Loach

जगह: कोई विवरण नहीं

लंबाई और वजन: कोई विवरण नहीं

खाना: कोई विवरण नहीं

भोजन (वैकल्पिक) आहार: समुद्री झींगे, मच्छरों का लार्वा, डैफनिया, ट्युबीफेक्स और वानस्पतिक खाद्य पदार्थों के साथ जमे हुए छोटे-छोटे टुकड़ों वाले खाद्य पदार्थ खाती है।

विशेषता: कई बार इन्हें शल्करहित मछलियाँ कहते हैं, यो यो लोच के शरीर पर बहुत छोटे शल्क होते हैं, जो उनकी त्वचा में ही सन्निहित होते हैं। यह एक सक्रिय सफाइ कामदार है और आंशिक सक्रिय मछली है। जिराफ जैसी दिखने वाली त्वचा के कारण इसे रेटीक्युलेटेड लोच भी कहा जाता है।

Macrognathus fasciatus

वैज्ञानिक नाम : Macrognathus fasciatus

जाति का नाम : Yellow Banded Spiney Eel

जगह: कोई विवरण नहीं

लंबाई और वजन: कोई विवरण नहीं

खाना: कोई विवरण नहीं

भोजन (वैकल्पिक) आहार: जलीय जंतु एवं वनस्पतियाँ तथा सीप खाती है।

विशेषता: मैक्रोग्नैथस फैसिअटस 28-30 पृष्ठ कंटकों, शरीर पर 26-27 लंबी पार्श्व रेखाओं और हर दो लंबी पंक्ति एवं पहले पृष्ठकंटक के बीच एक ही रेखा में मौजूद सफेदी लिए हुए पीले रंग के 8-9 गोल धब्बों के कारण अपने ही कुल की अन्य प्रजातियों से भिन्न होती है।